વેણાચૂંટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેણાચૂંટા

પુંલિંગ બહુવયન​

  • 1

    ભૂખથી થતું દુઃખ.

  • 2

    ગભરામણ.

મૂળ

વેણ+ચૂંટાવું