વેણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેણિ

સ્ત્રીલિંગ

 • 1

  ચોટલો.

 • 2

  અંબોડે બાંધવાનો ફૂલનો ગજરો.

 • 3

  નદીનો પ્રવાહ; વહેણ (જેમ કે, ત્રિવેણી).

 • 4

  નદીઓનો સંગમ.

 • 5

  [સંગમસ્થાન અર્થ ઉપરથી] કમાડમાં જડેલી લાંબી ચીપ.

મૂળ

सं.