વેણિસંહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેણિસંહાર

પુંલિંગ

  • 1

    છૂટી વેણીને બાંધવી તે.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    (દ્રૌપદીના વેણિસંહાર અંગેનું) એક સંસ્કૃત નાટક.