ગુજરાતી

માં વતુંની 7 મુખ્ય વ્યાખ્યા છે: વતું1વતે2વૃત3વૃંત4વેંત5વેત6વેત7

વતું1

નપુંસક લિંગ

 • 1

  હજામત.

મૂળ

सं. वप् ઉપરથી

ગુજરાતી

માં વતુંની 7 મુખ્ય વ્યાખ્યા છે: વતું1વતે2વૃત3વૃંત4વેંત5વેત6વેત7

વતે2

ક્રિયાવિશેષણ

 • 1

  વડે; થી.

મૂળ

सं. वृत्ते

ગુજરાતી

માં વતુંની 7 મુખ્ય વ્યાખ્યા છે: વતું1વતે2વૃત3વૃંત4વેંત5વેત6વેત7

વૃત3

વિશેષણ

 • 1

  વરાયેલું; પસંદ કરાયેલું.

 • 2

  આવરિત; ઢંકાયેલું.

મૂળ

सं.

ગુજરાતી

માં વતુંની 7 મુખ્ય વ્યાખ્યા છે: વતું1વતે2વૃત3વૃંત4વેંત5વેત6વેત7

વૃંત4

નપુંસક લિંગ

 • 1

  દીંટું.

મૂળ

सं.

ગુજરાતી

માં વતુંની 7 મુખ્ય વ્યાખ્યા છે: વતું1વતે2વૃત3વૃંત4વેંત5વેત6વેત7

વેંત5

સ્ત્રીલિંગ

 • 1

  હથેળીના અંગૂઠાના ટેરવાથી તે ટચલી આંગળીના ટેરવા સુધીનું લાંબામાં લાંબું અંતર.

પુંલિંગ

 • 1

  બેત; ગોઠવણ; લાગ; પેચ. ઉદા૰ શા વેંતમાં ફરો છો?.

  જુઓ વેત

મૂળ

सं. वितस्ति; સર૰ म. वेत; हिं. बित्ता; फा. बालिश्त

ગુજરાતી

માં વતુંની 7 મુખ્ય વ્યાખ્યા છે: વતું1વતે2વૃત3વૃંત4વેંત5વેત6વેત7

વેત6

ક્રિયાવિશેષણ

 • 1

  વેંત.

ગુજરાતી

માં વતુંની 7 મુખ્ય વ્યાખ્યા છે: વતું1વતે2વૃત3વૃંત4વેંત5વેત6વેત7

વેત7

પુંલિંગ

 • 1

  ઘાટ; મોખ.

 • 2

  તજવીજ; ત્રેવડ (વેત ઉતારવો).

મૂળ

જુઓ બેત