વત્તું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વત્તું

વિશેષણ

 • 1

  વધારે.

મૂળ

વધતું

વૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃત્ત

નપુંસક લિંગ

 • 1

  વર્તન.

 • 2

  અક્ષરમેળ છંદ.

 • 3

  વર્તુળ.

 • 4

  સમાચાર.

 • 5

  વૃત્તાંત; હકીકત.

મૂળ

सं.