વતરેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વતરેક

અવ્યય

 • 1

  વતરોગ; વિના; વગર.

મૂળ

+सं. व्यतिरेक

વતરેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વતરેક

પુંલિંગ

 • 1

  વ્યતિરેક; ભેદ; અભાવ.

વત્રેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વત્રેક

વિશેષણ

 • 1

  +શ્રેષ્ઠ.

મૂળ

सं. व्यतिरेक

વત્રેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વત્રેક

અવ્યય

 • 1

  વિના; વતરેક.