વેતસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેતસ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    નેતર.

મૂળ

सं.

વત્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વત્સ

પુંલિંગ

  • 1

    બાળક.

મૂળ

सं.

વત્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વત્સ

નપુંસક લિંગ

  • 1

    બાળક.

  • 2

    વાછરડું.

વત્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વત્સ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગંગાની ઉત્તરે આવેલો એક પ્રાચીન પ્રદેશ.