વેદપુરુષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેદપુરુષ

પુંલિંગ

  • 1

    વેદશાસ્ત્ર જાણનાર બ્રાહ્મણ.

  • 2

    ગોરપદું કરવાનો અધિકારી (નાગરોમાં).