વદ્યાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વદ્યાન

નપુંસક લિંગ

  • 1

    પાખંડ; કપટ.

મૂળ

सं. वदान्य =વાક્ પટુ પરથી?