વંદે માતરમ્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંદે માતરમ્

શબ્દપ્રયોગ

  • 1

    ભારત માતાને વંદું છું (એક જયઘોષણા).

  • 2

    નમસ્કાર કહેવાનો કે પત્રમાં અંતે લખવાનો એક પ્રયોગ.

મૂળ

सं.

વંદે માતરમ્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંદે માતરમ્

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    હિંદનું એક રાષ્ટ્રગીત.