વંધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંધ્ય

વિશેષણ

  • 1

    વાંઝિયું; નિષ્ફળ.

મૂળ

सं.

વધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધ્ય

વિશેષણ

  • 1

    વધ કરવા યોગ્ય.

મૂળ

सं.

વધ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધ્યું

વિશેષણ

  • 1

    વધેલું.

મૂળ

'વધવું'નું ભૂ૰કૃ૰