વૈધર્મ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈધર્મ્ય

નપુંસક લિંગ

  • 1

    વિધર્મતા; ભિન્ન કે વિરુદ્ધ ધર્મવાળા હોવું તે.

  • 2

    નાસ્તિકતા.

મૂળ

सं.