વધારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વધે એમ કરવું; વધારો કરવો; ઉમેરવું.

  • 2

    મોટું કરવું; વિસ્તારવું.

  • 3

    બચત કરવી; બાકી રાખવું.

મૂળ

प्रा. वद्धार (सं. वर्धय्); સર૰ म. वधारणें