ગુજરાતી

માં વધાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વધાવવું1વેધાવવું2

વધાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભક્તિથી અથવા આશીર્વાદ દેતાં ફૂલ ચોખા નાખવા.

  • 2

    હર્ષભેર આવકાર આપવો.

મૂળ

જુઓ વધાઈ

ગુજરાતી

માં વધાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વધાવવું1વેધાવવું2

વેધાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'વેધવું'નું પ્રેરક.