વનચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વનચર

વિશેષણ

  • 1

    વનમાં રહેનારું; જંગલી.

પુંલિંગ

  • 1

    તેવું માણસ કે પ્રાણી.

  • 2

    વાંદરો.

વનેચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વનેચર

વિશેષણ & પુંલિંગ

  • 1

    વનચર; જંગલી.