વનપ્રવેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વનપ્રવેશ

પુંલિંગ

  • 1

    વનમાં જવું તે.

  • 2

    ૫૦ વર્ષ પૂરાં કરી એકાવનમામાં પ્રવેશવું તે.