વનરાજિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વનરાજિ

સ્ત્રીલિંગ

  • 1

    ઝાડોની લાંબી હાર.

  • 2

    લાંબો જંગલનો પ્રદેશ.

  • 3

    જંગલમાંનો પગરસ્તો.