વનળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વનળા

સ્ત્રીલિંગ

  • 1

    ભાયડા કે હીજડા જેવી સ્ત્રી (ઉ.ગુ.).

મૂળ

सं. व्यंडला કે बृहन्नला