વનસ્પતિશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વનસ્પતિશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    જુદી જુદી વનસ્પતિનાં ઉત્પત્તિ, લક્ષણ અને વર્ગીકરણનું શાસ્ત્ર; 'બૉટની'.