વફાદારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વફાદારી

સ્ત્રીલિંગ

  • 1

    વચનને વળગી રહેવું તે.

  • 2

    સ્વામીભક્તિ.

  • 3

    નિષ્ઠા.

  • 4

    રાજભક્તિ.