વભૂઢણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વભૂઢણ

નપુંસક લિંગ

  • 1

    પીડા; આપદા.

મૂળ

प्रा. वूढ (सं. व्यूढ)=વહન કરેલું ઉપરથી?કે सं.वि.+बुध्=વેઠવું-અનુભવવું ઉપરથી?