વમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વમવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઓકી કાઢવું.

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો વામવું; ઓછું થવું.

મૂળ

सं. वम्; સર૰ म. वमणें