વમાસણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વમાસણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વિમાસવું; પસ્તાવું; પાછળથી ચિંતા કરવી.

  • 2

    વિચારવું; વિચારમાં પડવું.