વ્યંગ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યંગ્ય

વિશેષણ

  • 1

    આડકતરી રીતે સૂચિત.

  • 2

    કટાક્ષથી કહેલું.

નપુંસક લિંગ

  • 1

    વક્રોક્તિ; કટાક્ષ.

મૂળ

सं.