વ્યંગ્યાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યંગ્યાર્થ

પુંલિંગ

  • 1

    શબ્દની વ્યંજના વૃત્તિથી સૂચિત થતો ગૂઢ અર્થ; વાચ્યાર્થ અને લક્ષ્યાર્થથી ભિન્ન એવો-વ્યંગ્ય અર્થ; વ્યંગાર્થ.

મૂળ

+અર્થ