ગુજરાતી

માં વ્યજનની 2 મુખ્ય વ્યાખ્યા છે: વ્યજન1વ્યંજન2

વ્યજન1

પુંલિંગ

 • 1

  પંખો.

મૂળ

सं.

ગુજરાતી

માં વ્યજનની 2 મુખ્ય વ્યાખ્યા છે: વ્યજન1વ્યંજન2

વ્યંજન2

પુંલિંગ

 • 1

  સ્વરની મદદ વિના જેનો ઉચ્ચાર ન થઈ શકે તે વર્ણ.

 • 2

  ડાઘ; નિશાની.

 • 3

  અવયવ; અંગ.

 • 4

  ગુહ્યાંગ.

 • 5

  શાક, ચટણી ઇ૰ જેવી મસાલેદાર વાની.

 • 6

  પંખો; વીંજણો.

 • 7

  પવન નાંખવો તે.

નપુંસક લિંગ

 • 1

  સ્વરની મદદ વિના જેનો ઉચ્ચાર ન થઈ શકે તે વર્ણ.

 • 2

  ડાઘ; નિશાની.

 • 3

  અવયવ; અંગ.

 • 4

  ગુહ્યાંગ.

 • 5

  શાક, ચટણી ઇ૰ જેવી મસાલેદાર વાની.

 • 6

  પંખો; વીંજણો.

 • 7

  પવન નાંખવો તે.

મૂળ

सं.