વ્યતિરેકપદ્ધતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યતિરેકપદ્ધતિ

સ્ત્રીલિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    કારણ ન હોય ત્યારે કાર્ય ન હોય એવા વ્યતિરેકના નિયમને આધારે બંધાયેલી કાર્યકારણ નક્કી કરવાની અન્વેષણ-પદ્ધતિ 'મેથડ ઑફ ડિફરન્સ'.