વ્યતિરેકવ્યાપ્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યતિરેકવ્યાપ્તિ

સ્ત્રીલિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    સાધ્યસાધનના વ્યતિરેક- સંબંધની વ્યાપ્તિ જેમ કે, જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમ ન હોય.