વ્યધિકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યધિકરણ

નપુંસક લિંગ

  • 1

    વ્યાકર​ણ
    ભિન્ન અધિકરણમાં રહેવું તે.

  • 2

    ભિન્ન વિભક્તિમાં હોવું તે.

મૂળ

सं.