વ્યલીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યલીક

વિશેષણ

  • 1

    ખોટું; અસત્ય; બનાવટી.

  • 2

    અયોગ્ય; અકાર્ય.

નપુંસક લિંગ

  • 1

    જૂઠાણું; ખોટી વાત.

મૂળ

सं.