વ્યવસાયાત્મિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યવસાયાત્મિક

વિશેષણ

  • 1

    વ્યવસાય સંબંધી; વ્યવસાયી.

  • 2

    નિશ્ચયવાળું.

મૂળ

+આત્મક