વ્યવહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યવહાર

પુંલિંગ

 • 1

  વ્યાપાર; કામકાજ; ધંધો.

 • 2

  વર્તન.

 • 3

  લોકરીતિ.

 • 4

  પરસ્પર આપવા-લેવાનો સંબંધ.

મૂળ

सं.

વ્યવહારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યવહારુ

વિશેષણ

 • 1

  વહેવારુ; વ્યવહારિક; વ્યવહાર્ય.