વ્યવહારિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યવહારિયો

પુંલિંગ

  • 1

    વહેવારિયો; લેવડદેવડમાં ચોખવટવાળો.

  • 2

    વહેવારે ચાલનારો.

  • 3

    શાહુકાર.

  • 4

    વેપારી.

  • 5

    વહેવારમાં કુશળ.