વ્યાકુળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાકુળ

વિશેષણ

  • 1

    ગાભરું; બાવરું; ગભરાયેલું.

મૂળ

सं.