વ્યાક્ષેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાક્ષેપ

પુંલિંગ

  • 1

    વ્યગ્રતા.

  • 2

    વિલંબ; ઢીલ.

મૂળ

सं.