વ્યાખ્યાયિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાખ્યાયિત

વિશેષણ

  • 1

    વર્ણવેલું; સમજૂતી આપેલું.

  • 2

    પરિભાષિત.

મૂળ

सं.