વર્ગસંઘર્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ગસંઘર્ષ

પુંલિંગ

  • 1

    વર્ગવિગ્રહ; સમાજના વર્ગો વર્ગો વચ્ચે હિતવિરોધને કારણે વિગ્રહ; 'ક્લાસ્-વોર'.