વરઘેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરઘેર

સ્ત્રીલિંગ

  • 1

    કન્યાપક્ષ તરફથી વરને સામે તેડવા જતા થોડા લોક (જે દાપું પડાવવા જાનને રોકી રાખે છે).

મૂળ

વર+ઘેરવું