વરઘોડિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરઘોડિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    નવદંપતી (ચ.).

  • 2

    લગ્નના વરઘોડામાં જતાં બાળકો.

  • 3

    નાસ્તો કરવા વર જોડે જતાં જાનનાં છોકરાં.