વરચડાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરચડાવો

પુંલિંગ

  • 1

    વરનું પરણવા નીકળવું તે; તેનો વરઘોડો ચડે તે.

મૂળ

વર+ચડવું