વર્ણસગાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ણસગાઈ

સ્ત્રીલિંગ

  • 1

    સજાતીય વર્ણોનું આવર્તન; વર્ણાનુપ્રાસ.

  • 2

    પ્રાસ બેસવો કે બેસાડવો તે.