વરણાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરણાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પીળું થવું; પાકવા ઉપર આવવું. ઉદા૰ કેરીઓ વરણાઈ છે.

મૂળ

'વરણ'=રંગ

વર્ણાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ણાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'વર્ણવું'નું કર્મણિ.