વર્તમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્તમાન

વિશેષણ

  • 1

    ચાલુ.

  • 2

    આધુનિક.

મૂળ

सं.

વર્તમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્તમાન

પુંલિંગ બહુવયન​

  • 1

    સમાચાર; ખબર.

વર્તમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્તમાન

પુંલિંગ

  • 1

    વર્તમાનકાળ.