ગુજરાતી

માં વરતવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વરતવું1વર્તવું2

વરતવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  વર્તવું; ચાલવું.

 • 2

  બનવું; થવું.

ગુજરાતી

માં વરતવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વરતવું1વર્તવું2

વર્તવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  આચરણ કરવું; ચાલવું.

 • 2

  થવું; હોવું.

 • 3

  ગુજરાન ચલાવવું.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વર્તવું; પારખવું; ઓળખવું.

 • 2

  પ્રાપ્ત થવું.

 • 3

  રીત આપવી. ઉદા૰ બહેનને કંઈ વરત્યા નહીં.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વરતવું; પારખવું; જોવું.

 • 2

  રીત પ્રમાણે આપવું.