વેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છૂટું છૂટું કે વીખરાતું પડે એમ કરવું.

  • 2

    પાથરવું.

  • 3

    લાક્ષણિક ખૂબ ખર્ચવું.

મૂળ

सं. वि+ईर्

વરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વરણી કરવી.

  • 2

    પાછળ બાંધેલી ઈંટચૂનાની દીવાલ; વરણાગત.

  • 3

    વરવું કે પસંદ કરવું તે.

  • 4

    વર તરીકે પસંદ કરવું; પરણવું.

  • 5

    પસંદ કરવું.

વરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખપવું; વપરાવું; ખર્ચાવું.

વરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરવું

વિશેષણ

  • 1

    બેડોળ.

  • 2

    નરસું; નઠારું.

મૂળ

प्रा. विरूव (सं. विरूप)