વરષાશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરષાશન

નપુંસક લિંગ

  • 1

    વર્ષાસન; (રાજ્ય તરફથી) ગુજરાન માટે મળતી વાર્ષિક રકમ.

મૂળ

સર૰ म. वर्षाशन