વરસોવરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરસોવરસ

અવ્યય

  • 1

    દર વર્ષે.

મૂળ

'વર્ષ' ઉપરથી