ગુજરાતી

માં વરાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: વરાત1વ્રાત2

વરાત1

સ્ત્રીલિંગ

  • 1

    લગ્નની જાન.

  • 2

    રૂપિયા આપવા ખજાનચીને લખેલો રુક્કો.

ગુજરાતી

માં વરાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: વરાત1વ્રાત2

વ્રાત2

પુંલિંગ

  • 1

    સંઘ; સમૂહ.

મૂળ

सं.