ગુજરાતી

માં વરાધની 3 મુખ્ય વ્યાખ્યા છે: વરાધ1વરાધે2વૈરાંધ3

વરાધ1

સ્ત્રીલિંગ

 • 1

  નાનાં છોકરાંને થતો એક રોગ.

 • 2

  એક વનસ્પતિ.

ગુજરાતી

માં વરાધની 3 મુખ્ય વ્યાખ્યા છે: વરાધ1વરાધે2વૈરાંધ3

વરાધે2

ક્રિયાવિશેષણ

 • 1

  બહાને; મિષે.

ગુજરાતી

માં વરાધની 3 મુખ્ય વ્યાખ્યા છે: વરાધ1વરાધે2વૈરાંધ3

વૈરાંધ3

વિશેષણ

 • 1

  વેરથી આંધળું-વિવેક ખોઈ બેઠેલું.

મૂળ

सं.