વરાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરાળ

સ્ત્રીલિંગ

  • 1

    પાણી ગરમ થતાં તેનું વાયુરૂપે થતું રૂપાંતર.

  • 2

    લાક્ષણિક બળતરા; દાઝ; જુસ્સો.